I-Khedut - તાડપત્રી નું ફોર્મ કેવી રીતે ભરવું - OKGujarat
કોણ અરજી કરી શકે?
1. iKhedut પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.2. અરજીની પાત્રતા તથા બીન-પાત્રતા જે તે નિયુક્ત અધિકરી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણી ના અધારે નક્કી થાય છે. અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા અપડેટ કરવામાં આવે છે.
3. પુર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓ ને પુર્વ-મંજુર કરે છે.
4. વેરીફીકેશન ની કામગીરી પણ સંપુર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કિ થાય છે.
5. પુર્વ-મંજુરી ના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની ની સાઇન થાય છે.
કેવી રીતે ફોર્મ ભરવું ?
- I-Khedut પોર્ટલ તમારા મોબાઇલ માં ખોલો.
- ત્યાર બાદ ખેતીવાડી ની યોજનાઓ વિભાગ ચર્સ કરીને વિગતો માટે અહીં ક્લિક કરો બટન ઉપર ક્લિક કરો
- ત્યાર બાદ તાલપતરી વળી યોઝનાં પસંદ કરી ને અરજી કરો ઉપર ક્લિક કરો.
- પછી આખું ફોર્મ ભરીને સબમિટ કરો
તાલપત્રી નું ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- મોબાઈલ નંબર જેમાં - OTP - આવશે
- જમીન નો ખાતા નંબર
- આધાર કાર્ડ નંબર
- બેંકનો ખાતા નંબર
- રેસન કાર્ડનો નંબર
તાલપત્રી નું ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
Stay connected with WWW.OKGUJARAT.IN for the latest updates.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Social Plugin