રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા બાબત ONLINE ROJGAR MELA

રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા બાબત ONLINE ROJGAR MELA. - Ahmedabad Rojagar Kacheri

રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા બાબત ONLINE ROJGAR MELA

પ્રિય રોજગાર ઈચ્છુક,

            મદદનીશ નિયામક રોજગાર કચેરી, અમદાવાદ દ્વારા કાલે તા. 28-07-2021 ના રોજ બપોરે 03:૦૦ કલાકે zoom app દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઈન રોજગાર ભરતીમેળો યોજાનાર છે તો આપે રોજગારની ઉત્તમ તક પ્રાપ્ત કરવા માટે zoom એપ્લીકેશન ડાઉનલોડ કરી zoom meeting જોઈન કરી લેવી.

zoom meeting id – 5151393269

zoom password – 12345

જેમાં કંપની ની માહિતી અને જરૂરી અભ્યાસકરમ, પગારધોરણ, કેવી રીતે Apply કરવું વગેરેની માહિતી આપશે.

તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નઈ.

અન્ય સરકારી ભરતી ની માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો: Sarkari Bharti